1. Home
  2. Tag "75 azadi ka amrit mahotsav"

અમેરિકા પણ ઉજવશે ‘આઝાદીનો 75મો મહોત્સવ’ – ખાસ આયોજન માં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

ન્યૂયોર્કમાં આઝાદીના અમત મહોત્સવની થશે ઉજવણી આ અવસર પર ખાસ આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભારકતની ઝલક જોવા મળશે દિલ્હીઃ- સમગ્ર દેશ 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે, હર ઘર તિરંગા હેઠળ પુરજોશમાં તરિંગાઓનું વેચાણ અને બનાવાનું કાર્ય ચાલી રહ્યું છે દેશ ભક્તિમય બન્યો છે ત્યારે દેશની બહાર રહેતા ભારતીયો પણ આ ખાસ અવસરને […]

આઝાદી કા અમૃત મહોત્સવ આજથી 28 ફેબ્રુઆરી સુધી દેશના 75 શહેરોમાં -કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય સાથે, 12 વિભાગો અને મંત્રાલયો એક મંચ પર

75 શહેરોમાં 75 કેન્દ્રો પર આજથી 28 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ આજથી આઝાદી કા અમૃત મહોત્સવનો આરંભ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય સાથે, 12 વિભાગો અને મંત્રાલયો એક મંચ પર 2047ના સુવર્ણ મહોત્સવની રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે.   દિલ્હીઃ- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગતઆજરોજ  મંગળવારથી 28 ફેબ્રુઆરી સુધી 75 શહેરોમાં 75 પોઈન્ટ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય […]

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા સંસ્થાઓને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  ‘લોગો’ પ્રદર્શિત કરવાના નિર્દેશ આપ્યા

આઝાદીકા અમૃત મહોત્સવનો લોકો પ્રદર્શિત કરવાના નિર્દેશ દરેક મીડિયા સંસ્થાનો ને કેન્દ્ર એ આપ્યા નિર્દેશ   દિલ્હીઃ- કેન્દ્ર સરકારેવિતેલા દિવસને  બુધવારે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અભિયાનના ભાગરૂપે એક ખાસ નિર્દેશ જારી કર્યો છે, આ નિર્દેશ હેઠળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો ‘લોગો’ તમામ મીડિયા સંસ્થાનોએ પ્રદર્શિત કરવાનું કહેવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code