કલોલના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટીના વધુ 88 કેસ નોંધાયા
ગાંધીનગરઃ જિલ્લાના કલોલ શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટી ના વધુ 88 કેસ નોંધાયા હતા.જેમાં 88 દર્દીઓમાંથી 14 દર્દીઓને સારવાર માટે ખસેડાયા હતા. મોડે મોડે જાગેલા તંત્રએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની 30 ટીમો બનાવીને ઘરે ઘરે સર્વે શરુ કરવામાં આવ્યો છે. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં […]