આતંકવાદ મુદ્દે સમર્થન બદલ નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે, બન્ને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિનો ભવ્ય સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર […]