1. Home
  2. Tag "aandhra pradesh"

આંઘ્રપ્રદેશમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતા 13 લોકોના મોત, 40થી વઘુ યાત્રીઓ ઈજાગ્રસ્ત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

અમરાવતીઃ વિતેલા દિવસ રવિવારની રાત્રે આંઘ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રાન વચ્ચે ટક્કર થઈ અકસ્માત સર્જાયો હતો જેમાં અત્યાર સુઘી 13 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છએ તો 40થી પણ વઘુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે ટકરાતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું […]

આંધ્રપ્રદેશ સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સભાઓ અને રેલીઓ યોજવા પર મૂક્યો પ્રતિબંધ 

આંઘ્રપ્રપદેશ સરકારનો મહત્વનો નિર્ણય હવે જાહેર રસ્તાઓ માર્ગો પર નહી યોજાય રેલી સભાઓ આંધ્રપ્રદેશમાં ગયા અઠવાડિયે મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીની એક રેલીમાં નાસભાગની બે ઘટનાઓને પગલે સરકાર હવે એક્શનમાં આવી છે.સરકારે હવે આ મામલે  ખાસ નિર્ણય લીધો છે.સરકારના આ નિર્રણય હેઠળ સ્તાઓ પર જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવશે નહીં, કારણ કે રાજ્ય સરકારે […]

પ્રિકોશન ડોઝ સૌથી વધુ આપનારા રાજ્યમાં આંઘ્રપ્રદેશે બાજી મારી – સૌથી મોખરે

બુસ્ટોર ડોઝ મામલે આંઘ્રપ્રદેશ સૌથી મોખરે સૌથી વધુ પ્રિકોશન ડોઝ આ રાજ્યમાં અપાયા અમરાવતીઃ-  વિતેલા દિવસને 17 જૂલાઈના રોજ દેશે ખૂબ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે જે પ્રમાણે વેક્સિનેશનના 200 કરોડનો આકંડો વટાવી લીઘો છે.ત્રીજા ડોઝનું સીકરણ શરૂ થયાને પણ છ મહિના પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં, રાજ્યોની વર્તમાન સ્થિતિને લઈને જે સરકારના રિપોર્ટ સામે […]

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત, બસ કેનાલમાં ખાબકતા 9 મુસાફરોના દર્દનાક મોત, રેસ્ક્યુ કામગીરી ચાલુ

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત ST બસ કેનાલમાં ખાબકતા 9 લોકોના મોત મૃતકોમાં 5 મહિલાઓ, ડ્રાઇવર સામેલ નવી દિલ્હી: આંધપ્રદેશના ગોદાવરી જીલ્લામાં એક ગમખ્વાર બસ અકસ્માત થયો હતો. ગોદાવરીમાં આંધ્રપ્રદેશ એસટી નિગમની એક બસ નહેરમાં ખાબકી હતી. તેને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ આંધ્રપ્રદેશના વેલુરપાડથી 47 મુસાફરો સાથે ઉપડી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code