કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, અસલ વિપક્ષ તો અમે જ છીએઃ ભગવંત માન
ગોપાલ ઈટાલિયાની જીત બાદ કેજરિવાલને ગુજરાતમાં રસ પડ્યો, ભાજપ અહંકારી અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કર્યો, નવી જનરેશન બદલાવ ઈચ્છે છે, કોંગ્રેસ-ભાજપ મળેલા છે અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરિવાલ ગુજરાતમાં વધુ રસ લઈ રહ્યા છે. કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે મોડાસા […]