1. Home
  2. Tag "Aatma Nirbhar Bharat"

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ સચિવ ડૉ. કિરીટ શેલત અને ફ્લોરીડા એગ્રી. યુનિવર્સિટીના ડૉ. ઓડમેરિ લિખીત–સંપાદિત પુસ્તક અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતીનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દવાથી માંડીને ડિફેન્સ ક્ષેત્રે દેશને […]

યુરોપીયન દેશોને ઓઈલની નિકાસમાં ભારત ટોપ ઉપર, પ્રતિ દિન બે લાખ બેરેલથી વધુની નિકાસ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને પગલે રશિયા ઉપર અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બન્યાં છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોના વિરોધ છતા ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]

આત્મનિર્ભર ભારતઃ મેડ ઈન ઈન્ડિયા કારની નિકાસમાં એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો

ભારતમાં બનેલા વાહનોની નિકાસ: એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર વાહનોની આયાત થતી હતી. પરંતુ સમયની સાથે સાથે દેશમાં વાહનોનું ઉત્પાદન પણ શરૂ થયું. હવે સ્થિતિ એવી છે કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે અને વિશ્વના ઘણા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા કારની ભારે ડિમાન્ડ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાંથી એક વર્ષમાં લગભગ 90,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ

નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્માર્ટફોનની આયાત કરતું હતું પરંતુ આજે દેશ એટલો સક્ષમ બની ગયો છે કે મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની નિકાસ થાય છે. ગયા વર્ષે, ભારતે લગભગ 90 હજાર કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે 2021ની સરખામણીમાં બમણી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં […]

પ્રાંતિજની મહિલા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી આત્મનિર્ભર બની

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ ૧૦ પાસ મનીષાબેન પટેલ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મનીષાબેન છે. મનિષાબેન જણાવે છે કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ […]

આત્મનિર્ભર ભારત તરફ વધુ એક ડગલું, પીએમ મોદીએ 7 સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરી

દેશનું સંરક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત બનશે હવે લડાકૂ વિમાન સહિતની વસ્તુઓ ભારતમાં બનશે પીએમ મોદીએ 7 સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરી નવી દિલ્હી: આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ એટલે કે વિજયાદશમીના પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ત્યારે પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રની સાત કંપનીઓને દેશને સમર્પિત કરી છે. હવે આ કંપનીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code