અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’ વિરુદ્ધ ટ્વિટર પર છેડાઈ જંગ – ‘બોયકોટ અતરંગી રે’ ટ્રેન્ડ ,જાણો શું છે કારણ
અક્ષય સારાની વલ સ્ટોરી વિવાદમાં અતરંગી ફઇલ્મને લઈને છેડાઈ જંગ ટ્વિટર પર સર્જાયો વિવાદ મુંબઈઃ-બોલિવૂડમાં ઘણી ફિલ્મો રિલીઝ થતા પહેલા જ વ્વાદમાં આવે છે ત્યારે કેટલીક ફિલ્મો રિલીઝ થયા બાદ જ્યારે હવે અતરંગી ફિલ્મ રિલીઝ થયા પબાદ વિવાદમાં આવી છે, ઓટીટી પ્લેટફોર્મ પર 24 ડિસેમ્બરે રિલીઝ થનારી આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી ‘અતરંગી રે’ […]