ભાજપામાં સંગઠાત્મક સ્તરે મોટો ફેરફાર, ચાર રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક
નવી દિલ્હી, 28 મે 2026: ભારતીય જનતા પાર્ટી એ ગુરૂવારે સંગઠનાત્મક સ્તરે એક મોટો ફેરફાર કરતા ચાર મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને દિલ્હી, હરિયાણા, પંજાબ અને ત્રિપુરામાં સંગઠનની કમાન નવા ચહેરાઓને સોંપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાના સ્થાને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના […]


