આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના આરજી કાર કેસમાં સોમવારે સજાની જાહેરાત કરવામાં આવી છે. કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ સિયાલદાહ કોર્ટે સંજય રોય પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે કહ્યું કે આ રેર ઓફ રેસ કેસ નથી. પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર અને વધારાના […]