રોકેટ લોન્ચ વખતે દેખાતો સફેદ ધુમાડો ખરેખર શું હોય છે?
ઘણા લોકો લોન્ચ સમયે દેખાતા વિશાળ સફેદ વાદળને ધુમાડો માને છે, પરંતુ તેમાંનો મોટો ભાગ આ જ પાણીની વરાળ હોય છે. રોકેટની ગરમીને કારણે પાણી ક્ષણોમાં ઉકળી જાય છે અને સફેદ વરાળનું વિશાળ વાદળ બનાવે છે જ્યારે કોઈ રોકેટ આકાશમાં પ્રસ્થાન કરે છે ત્યારે લોન્ચપેડની આસપાસ અચાનક વિશાળ સફેદ ધુમાડા કે વાદળ જેવી રચના દેખાય […]


