1. Home
  2. Tag "Adani Transmission"

અદાણી ટ્રાન્સમિશનને CII દ્વારા રજતચંદ્રક એનાયત

ATL “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ” કેટેગરીમાં સિલ્વર એવોર્ડ વિજેતા બની અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ તેની કાર્યદક્ષતા પુરવાર કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા ATL કંપનીને “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી”માં સિલ્વર એવોર્ડ એનાયત થયો છે. રજીસ્ટર્ડ કંપનીઓની કેસ સ્ટડીના આધારે કુલ 60માંથી 48 પ્રોજેક્ટ્સ પસંદગી પામ્યા હતા. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી […]

અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે

સ્પર્ધાત્મક બીડીંગથી હાંસલ થયેલા પ્રોજેકટ મારફતે  18 જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશન્સને આવરી લેશે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL) ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા મારફતે આ પ્રોજેકટ હાંસલ કર્યો છે ‘એમપી પાવર ટ્રાન્સમિશન પેકેજ –II ‘ નામના આ પ્રોજેકટમાં 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન્સ અને  મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં AIS Substations (220kV and 132kV)નો સમાવેશ […]

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો

અદાણી ટ્રાન્સમિશનનો રોકડ નફો રૂ.915 કરોડ, ગયા વર્ષની તુલનામાં 71 ટકાનો વધારો એટીએલનો કરવેરા પછીના નફો રૂ.355 કરોડ, ગયા વર્ષની તુલનામાં 66 ટકાનો વધારો કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિ. પાસેથી પૂર્વ વિસ્તારમાં કાર્યરત એસેટ હસ્તગત કરી નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સંચાલનલક્ષી વિશેષતાઓ ટ્રાન્સમિશનઃ મહામારીના સમયમાં પણ 99.9 ટકાની મજબૂત ટ્રાન્સમિશન ઉપલબ્ધિ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રીસીટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code