1. Home
  2. Tag "Admission Craze"

ભાવનગર યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, આર્ટસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત અને સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ચાલી રહેલી કાર્યવાહીના ત્રીજા રાઉન્ડના અંતે કોલેજોમાં કુલ 29,340 બેઠકો પૈકી 14,558 બેઠકો ભરાઈ ગઈ છે જ્યારે વધુ 14,782 બેઠકો ખાલી રહી ગઇ છે. એટલે કે 49.62 ટકા બેઠકો ભરાઇ છે અને 50.38 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. ખાસ તો કોમર્સ […]

ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, 5 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ કોરોનાનો બીજો કાળ તો પુરો થઈ ગયો છે પણ કોરોનાના બીજા કાળમાં અસંખ્ય પરિવારોની આર્થિક હાલત ડામાડોળ બની હતી તે હજુ સુધરી નથી. મધ્યમ વર્ગના પરિવારોને પણ હવે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મોકલવાનું પરવડતું નથી. આથી ઘણા પરિવારોએ પોતાના ભાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code