1. Home
  2. Tag "admissions"

RTE અંતર્ગત અપાતા પ્રવેશમાં વાલીઓની આવક મર્યાદા વધારવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ  હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક […]

શાળાઓમાં ધો-1માં 7 વર્ષના બાળકને પ્રવેશ, પણ નાના ભૂલકાંઓને બાળવાટિકામાં પ્રવેશ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણનીતિનો નવા શૈક્ષણિક વર્ષથી અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણનીતિ મુજબ સાત વર્ષના બાળકને ધોરણ -1માં પ્રવેશ અપાશે. ઘણા બાળકો એવા છે કે, જેમને સાત વર્ષ પૂર્ણ થવામાં બે-ચાર મહિના બાકી રહે છે. આવા ઘણા બાળકોએ જુનિયર કેજી, સિનિયર કેજી પણ પૂર્ણ કરી લીધું છે. આવા બાળકોને 7માં વર્ષમાં પ્રવેશ ન કર્યો […]

ગુજરાતમાં ડીમ્ડ યુનિ.ઓની મેડિકલ કોલેજોમાં 50 ટકા બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશ આપવો પડશે

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજોને હવે 50 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓને સરકારી ધોરણે પ્રવેશ આપવા પડશે. જોકે ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકો પર સરકારી ફીના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે કે નહી તે મુદ્દે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતાં કરી નથી. પરંતુ નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ ડીમ્ડ યુનિવર્સિટીની મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર ચાલુ […]

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં CBSEના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 31મી સુધી રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ સેન્ટ્રલ બોર્ડનું પરિણામ ખૂબ વિલંબથી જાહેર થયુ હતું.  ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની 10 ટકા બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ પણ આ […]

ગુજરાત યુનિ. દ્વારા MSCમાં પ્રવેશ માટે શનિવારથી રજીસ્ટ્રેશન થશે, 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ પ્રવેશની મોસમ ચાલી રહી છે. પ્રથમ વર્ષ વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, તેમજ બીબીએ,બીસીએ સહિતના જુદા જુદા અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુનિ.એમએસસીમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. અનુસ્નાતક કોર્ષમાં એમએસસીમાં પ્રવેશ માટે આગામી તા. 25મી જુનથી રજિસ્ટ્રેશનની પ્રકિયા શરૂ થશે. અને […]

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓની લાઈનો લાગી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન બે રાઉન્ડ પૂર્ણ થયાં છે. હવે કોલેજોને એડમિશન માટે ઓફલાઈન પ્રક્રિયા સોંપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે કોલેજ પર જઈને ફોર્મ ભરવું પડે છે. આજે કોલેજોમાં બીજા દિવસે પણ એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓના ઘસારાને કારણે કેટલીક કોલેજોએ તો ગેટ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code