1. Home
  2. Tag "afghan"

અફઘાન દૂતાવાસ આજથી ભારતમાં કામકાજ કરશે બંધ,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: અફઘાનિસ્તાને રવિવાર 1 ઓક્ટોબરથી ભારતમાં તેના દૂતાવાસને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. દૂતાવાસે કહ્યું છે કે યજમાન સરકાર તરફથી સમર્થનના અભાવ અને અફઘાનિસ્તાનના હિતોની સેવા કરવામાં નિષ્ફળતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૂતાવાસે કહ્યું, “દૂતાવાસને યજમાન સરકાર તરફથી સમર્થન નથી મળી રહ્યું, જેના કારણે અમારી કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. નિવેદનમાં […]

તાલિબાને અફઘાન મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા – યુએન રિપોર્ટમાં દાવો

દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ સોમવારે જાહેર કરેલા માનવાધિકારની સ્થિતિ પરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાલિબાન અધિકારીઓએ તાજેતરના મહિનાઓમાં શિક્ષણ અને રોજગાર સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા છે. અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ મિશન, મે અને જૂનના વિકાસ પર અહેવાલ આપતા જણાવ્યું હતું કે તાલિબાનના જાહેર આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે […]

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ,12 લોકોના મોત : 25 ઘાયલ

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ ઓછામાં ઓછા 12 લોકોના નિપજ્યા મોત 25 લોકોને પહોંચી ઈજા   દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાત શહેરમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટમાં ઓછા માં ઓછા 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.અહેવાલ મુજબ,સ્વાસ્થ્યકર્મીઓનું કહેવું છે કે,હેરાત શહેરના પીડી 12 માં થયેલા બોમ્બ ધડાકામાં 12 લોકોના મોત થયા છે જયારે […]

હિમાચલપ્રદેશઃ શિમલામાંથી બે અફઘાન નાગરિકોની અટકાયત, 9 હજાર કરોડના ડ્રગ્સ કેસ સાથે સંડોવાયેલા હોવાની શંકા

બે અફઘાન નાગરિકોની શિમલામાં ઘરપકડ 9 હજાર કરોડના ડ્રગ્સ મામલે સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે શિમલાઃ- થોડા દિવસો અગાઉ ગુજરાતના મુન્દ્રા બંદરેથી પકડાયેલા હેરોઈનના જથ્થાની તપાસના સંદર્ભમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ હિમાચલપ્રદેશની રાજધાની શિમલાની એક હોટલમાંથી  અગાઉની રાત્રે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. હેરોઇનનો મોટો જથ્થો ભારતમાં સીધો પહોંચાડવામાં આ બંનેની મહત્વની ભૂમિકા હોવાનું […]

અફઘાનમાં તાલિબાન શાસન બાદ બ્રિટને મોટા આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરી

લંડનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બનતા અમેરિકા, બ્રિટન સહિત સમગ્ર દુનિયા ચિંતામાં મુકાઈ છે. આ સરકારથી 9/11 જેવા આતંકવાદી હુમલોનો પણ પેદા થઈ શકે છે. બ્રિટેનની ગુપ્ત એજન્સી એમઆઈ-5ના પ્રમુખ કેન મૈક્કલમએ દુનિયાને ચેતવણી આપી છે કે, અલકાયદા સ્ટાઈલમાં હુમલામાં વધારો થશે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાની કબજો દુનિયાને એક નવા સંકટ તરફ ધકેલી રહ્યું છે. તાલિબાનના શાસનને […]

અફ્ઘાનિસ્તાન સૈન્યનો તાલિબાન પર સૌથી મોટો હુમલો, 300થી આતંકવાદીનો સફાયો

અફ્ઘાનિસ્તાનમાં સૈન્ય અને તાલિબાન આમને-સામને તાલિબાનને અફ્ઘાનિસ્તાન સૈન્યનો જવાબ 300 તાલિબાનીને હવાઈ હુમલામાં કર્યા ઠાર દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના આતંક સામે અફ્ઘાન સૈન્યએ મોટી કાર્યવાહી કરી છે. અફ્ઘાન સૈન્ય દ્વારા એક હવાઈ હુમલો કરવામાં આવ્યો જેમાં તાલિબાનના 300થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ માહિતીને અફ્ઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને પાક.નું ખુલ્લેઆમ સમર્થન, હવે ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવા આપ્યો આદેશ

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાનમાં ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવા આતંકીઓને આદેશ અપાયા પાક. સંસ્થા ISIએ આતંકીઓને આ આદેશ આપ્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબ્જો જમાવનારા તાલિબાનીઓને પાકિસ્તાનની ઇમરાન સરકાર મદદ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનીઓ પણ હવે તાલિબાનમાં સામેલ થઇ રહ્યા છે. તે ઉપરાંત પાકિસ્તાનની સંસ્થા ISI વર્ષોથી અફઘાનિસ્તાનમાં ભારતીય […]

5 અફઘાનીઓના પેટમાંથી નીકળી હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ, કિંમત 15 કરોડ રૂપિયા

આઈજીઆઈ એરપોર્ટથી ઝડપાયા 5 અફઘાની પેટમાંથી નીકળી હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 અફઘાની નાગરીક પેટમાં હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ લઈને પહોંચ્યા હતા. તેની કિંમત 15 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ લોકોની યોજના હેરોઈનને દિલ્હીમાં સપ્લાય કરવાની હતી. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસ સ્પેશયલ સેલ અને કસ્ટમ […]

તાલિબાનોનો ટ્રક બોમ્બિંગથી કાબુલમાં હુમલો, 16ના મોત, 119 ઘાયલ

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી હિંસા યથાવત કાબુલમાં ટ્રક બોમ્બિંગથી તાલિબાનોનો હુમલો ગ્રીન વિલેજ કમ્પાઉન્ડ ખાતે વિદેશીઓને નિશાન બનાવવાની કોશિશ સોમવારે રાત્રે કાબુલમાં તાલિબાનોએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રકને પીડી-9 ખાતે ઉડાવી દીધી હતી. આ તાલિબાની હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કરી છે. તાલિબાની આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રકને ગ્રીન વિલેજ કમ્પાઉન્ડની દક્ષિણી દિવાલ નજીક બોમ્બ વિસ્ફોટથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code