અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું […]


