1. Home
  2. Tag "Agnipath Scheme"

શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

મુંબઈ, 12 મે 2025: ડ્યુટી દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરોને શું નિયમિત સૈનિકોની જેમ પેન્શન અને અન્ય લાભો મળવા જોઈએ? આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સેવાના લાભોની બાબતમાં અગ્નિવીર અને નિયમિત સૈનિકો એક સમાન સ્તરે નથી, તેથી શહીદ અગ્નિવીરના પરિવારને […]

સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય

હવે સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપી  દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના  અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે  સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે […]

‘અગ્નિપથ સ્કિમ’ને લઈને વિરોધ પ્રદર્શન બન્યું ઉગ્ર, જમ્મુતવી-ગુહાવટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવામાં આવી

અગ્નિપથ યોજનાને લઈને વિરોધ દેશના જૂદા જૂદા સ્થળોએ પ્રદર્શન  ટ્રેનને આંગ ચાપવાની ઘટના પણ સામે આવી યુવાઓ આ યોજનાનો કરી રહ્યા છે ભારે વિરોધ   દિલ્હીઃ- નરેન્દ્ર મોદી સરકારે આ અઠવાડિાના મંગળવારના રોજ સેનામાં ભરતીને લઈને  ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી હતી. દેશના અનેક રાજ્યોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. યુવાઓને સરકારની આ યોજનાથી વામધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code