1. Home
  2. Tag "Agreement"

સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને ઈનોવેશન પાર્ટનગરશિપ સ્થાપિત કરવા ભારત-યુએસએ વચ્ચે કરાર

નવી દિલ્હીઃ ભારત-યુએસ કોમર્શિયલ ફ્રેમવર્ક હેઠળ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ઇનોવેશન પાર્ટનરશિપ સ્થાપિત કરવા માટે ભારત અને યુએસએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કોમર્શિયલ ડાયલોગ 2023 બાદ બંને દેશોએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના આમંત્રણ પર યુ.એસ.ના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો નવી દિલ્હીની […]

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે. છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે […]

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક,ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે સમજૂતી

દિલ્હી:ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દિલ્હી પહોંચ્યા છે.તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.પીએમ મોદીએ પણ બુધવારે તેમની સાથે થનારી બેઠક અંગે ટ્વિટ […]

PM મોદી અને UAEના પ્રિન્સ આજે CEPA પર હસ્તાક્ષર કરશે, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતામાં થશે વધારો

PM મોદી અને UAEના પ્રિન્સ CEPA પર હસ્તાક્ષર કરશે કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતામાં થશે વધારો બંને નેતાઓ વર્ચ્યુઅલ મીટિંગમાં આ કરાર પર કરશે હસ્તાક્ષર દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન શુક્રવારે ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે વેપારને મજબૂત કરવા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર […]

જમ્મૂ કાશ્મીરના વિકાસને મળશે વેગ: દુબઇએ ભારત સાથે કરી સમજૂતિ

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે દુબઇ થશે સહભાગી જમ્મૂ કાશ્મીરમાં વિકાસ કાર્યો માટે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇ સાથે કરી સમજૂતિ આ સમજૂતિથી જમ્મૂ કાશ્મીરના વિકાસને વેગ મળશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિકાસમાં હવે દુબઇ પણ સહભાગી બનશે. જમ્મૂ કાશ્મીરના વિકાસ અર્થે હવે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇની સાથે એક મહત્વપૂર્ણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. જે કેન્દ્રશાસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code