1. Home
  2. Tag "ahmdabad"

ભારે ઉકળાટ બાદ અમદાવાદના વાતાવરણમાં  પલટો- કાળા  ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ

અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ શરુ બે દિવસના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અચાનક કાળા ડિબંગ વાદળો છાવાયા અમદાવાદઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાંથી જાણે સોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો હાલ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ઉલ્લેખનીય છે કે શહેરમાં બે […]

દિલ્હીના CM કેજરીવાલ સતત ત્રીજી વખતે આવશે ગુજરાત – આવતી કાલે અમદાવાદની લેશે મુલાકાત

દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ગુજરાત આવતી કાલે અમદાવાદની લેશે મુલાકાત અમદાવાદઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એવા અરવિંદ કેજરીવાલની આગામી ચૂંટણીને લઈને હવે ગુજરાત પર નજર ટકેલી છે તેઓ બનતા તમામ પ્રત્યનો ગુજરાતીઓ રિઝાવવાના કરી  રહ્યા છે.જે અંતરગ્ત અત્યાર સુધી ઘણી વખત તેમણે ગુજરાતનો પ્રવાસ કર્યો છે અનેક રેલીઓ કરી છે સાથે ઘણા કાર્યક્રમો […]

અમદાવાદઃ- ઘુમા સુરીલ વીલો સોસાયટીમાં ‘ક્રિએટીવ સ્ટ્રોક એક્ઝિબિશન’ યોજાયું – નાના ભૂલકાઓની અદ્ભૂત પેઈન્ટિંગ જોવા મળી

Sahin Multani ‘ક્રિએટીવ સ્ટોક એક્ઝિબિશન બે દિવસીય આયોજન ચીફ ગેસ્ટ તરીકે રાજેશ બારૈયા ( CN art collage ,MD of web newspaper )એ આપી હાજરી સુધીર ઠક્કર ( school promoter at kokuyu camlin graduate) પણ હાજર રહ્યા   અમદાવાદઃ- આજકાલ બાળકોને ભણવાની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે, બાળકોની સ્કિલને બહાર લાવવા માતા પિતા […]

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલ સ્થિત કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના – 70 થી વધુ બાળકોને બચાવાયા

અમદાવાદમાં એક કોમ્પલેક્ષમાં આગ લાગી કોમ્પલેક્ષમાં બાળકોની હોસ્પિટલ હતી 70 જેટલા બાળકોનું કરાયું રેસ્ક્યૂ અનદાવાદ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમદાવાદમાં એક કોમ્પલેક્ષમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી ,આજ કોમ્પલેક્ષમાં બાળકોની હોસ્પિટલ પણ આવેલી છે જેમાં આગના ઘીમાડાઓના ગોટાઓ ઉડતા જોવા મળ્યા હતા ,લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે ઓજરોજ શનિવારે બપોરે આ ઘટના […]

શહેરમાંથી કોલેજ કરીને 80 ટકા બાળકોને વિદેશમાં ભણવા જવાની ઘેલછા 

ભારતના લોકોને વિદેશમાં ભણાવીન ઘેલછા 80 ટકા બાળકો વિદેશ ભણવા જવા માંગે છે   આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા થયા છે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 20 થી 25 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે. ઉલ્લેખની છે કે આ બાબતે […]

અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અનુભવ – વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ છવાયું

અમદાવાદ શહેરમાં આજે ઠંડીમાં રાહત સવારથી જ વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ જોવા મળ્યું ઘુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી જોવા મળી અમદાવાદ- છેલ્લા બે દિવસથી રાજ્યમાં છંડીમાં થોડી રાહત મળી છે, હવામાન વિભઆગની આગાહી પ્રમાણે સોમવારથી રાજ્.ભરમાં છંડી ઓછી થવાની આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે વિતેલા દિવસથી જ શહેરીજનોને તથા રાજ્યના લોકોને ઠંડીમાંથી છૂટકારો મળ્યો છે. ત્યારે […]

રાજ્યમાં આજે  ઠંડીનો ચમકારો – અમદાવાદ સહીતના વિસ્તારોમાં ઘુમ્મસ છવાયું

અમદાવાદ – આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેર સલહીતના રાજ્યના ઘણા ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, વહેલી સવારે ગાઢ ઘુમ્મસ પણ છવાયાની સાથે, ઠંડીનો પારો 10 ડિગ્રી સુઘી આવી પહોંચતા વાતાવરણમાં ભારે ઠંડી જામી હતી. ગુજરાતના શહેર અમદાવાદ,તથા બનાસકાઠાં અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી દ્રશ્યતા ઓછી જોવા મળી હતી, વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ જોવા […]

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદ સાથે ઠંડીનું જોર વધશે   અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે. વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, […]

રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ  સુંસવાટા સાથે પવન ફૂંકાતા ઠંડીનું જોર યથાવત

ગુજરાતમાં ઠંડીનુંજોર વધ્યું આજે વહેલી સવારથી જ સુંસવાટા સાથે પવન પવન વધતા ઠંડીમાં ચમકારો અનુભવાયો આગામી 2-3  દિવસો સુધી ઠંડીની શક્યતાઓ અમદાવાદ- રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, આવતી કાલે ઉતરાયણ છે ત્યારે પવનનું પમ જોર વધી રહ્યું છે, આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.જેને લઈને […]

અમદાવાદમાં વાયુવેગ પ્રસરતો કોરોના – સંક્રમણ દર 10 ટકાથી વધીને 22 ટકા થયો

અમદાવાદમાં આગની જેમ ફેલાયો કોરોના સંક્રમણ દરમાં 2 ટકાનો વધારો 10 ટકાથી 22 ટકા પર પહોંચ્યો સંક્રમણ દર   અમદાવાદ – જ્યા દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યા દેશના કેટલાકા રાજ્યોમાં કોરોના ફેલાવાની ગહતિ પવનની જેમ વઘી છે,કોરોના સંક્રમણ દર વધતા જ દિવસેને દિવસે કેસની સંખ્યા બમણી જોવા મળી રહી છે,જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code