1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અનુભવ – વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ છવાયું
અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અનુભવ – વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ છવાયું

અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અનુભવ – વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ છવાયું

0
Social Share
  • અમદાવાદ શહેરમાં આજે ઠંડીમાં રાહત
  • સવારથી જ વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ જોવા મળ્યું
  • ઘુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી જોવા મળી

અમદાવાદ- છેલ્લા બે દિવસથી રાજ્યમાં છંડીમાં થોડી રાહત મળી છે, હવામાન વિભઆગની આગાહી પ્રમાણે સોમવારથી રાજ્.ભરમાં છંડી ઓછી થવાની આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે વિતેલા દિવસથી જ શહેરીજનોને તથા રાજ્યના લોકોને ઠંડીમાંથી છૂટકારો મળ્યો છે.

ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ગાઢ ઘુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે,ઘુમ્મસનું પ્રમાણ એટલું વધુ છે કે નજીકનું વસ્તુ દેખાઈ શકતી નથી, અતિષય ઘુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થઈ છે.તો સાથે સામામ્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અમદાવાદના ઈસ્કોન, બોપલ ,સાઉથ બોપલ તથા ઘુમા સહીતના વિસ્તારોમાં સવાર સવારમાં વાહન ચાલકોને આગળ વાહન લઈ જવામાં પણ નુશ્કેલી સર્જાઈ હતી કારણ કે અહી ગાઢ ઘુમ્મસનું પ્રમાણ એટલું હતુ કે આગળ કી જ દેખવું શક્ય નહોતું.આ સાથે જ હવામાં ભેજનું પ્રમાણે હતું જો કે છંડીમાં રાહત મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code