1. Home
  2. Tag "Ahmedabad Municipal Corporation"

ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ, બજેટ, ઉપયોગિતા અને ભાવિ આયોજન અંગે AMC પાસેથી વિગતવાર માહિતી મેળવી અમદાવાદ, 30 મે, 2026 – ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી હતી અને રમતગમતની સુવિધાઓ, તેના નિર્માણ તથા ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિકસાવવામાં આવેલી અદ્યતન રમતગમત માળખાકીય સુવિધાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા તેમજ […]

પ્રિ-મોન્સુન કામગીરીઃ શાહીબાગમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાન AMC દ્વારા સીલ

અમદાવાદ, 11 મે, 2026: પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન શહેરમાં શાહીબાગમાં વિસ્તારમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાનને AMC દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં ગેરરીતિ જોવા મળી હતી. શાહીબાગ વોર્ડ વિસ્તારમાં નમસ્કાર સર્કલ પાસે પ્રિ-મોન્સુન એક્ટિવિટીની કામગીરી અને સફાઈ વ્યવસ્થાનું […]

રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર

અમદાવાદ, 2 મે 2026: રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર તેમ મહાપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરું પાડતી શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ […]

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 164થી વધુ કોચે લીધી તાલીમ અમદાવાદ, 23 એપ્રિલ 2026 – AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી. આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી […]

નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.૯૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

નિકોલના ધારાસભ્ય તરીકે સેવા કરવાની જવાબદારી મળ્યાથી અત્યાર સુધી મતક્ષેત્રમાં અંદાજે ₹૧,૦૦૦ કરોડથી વધુના વિકાસના કામો થયા હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 5 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે આજે ગુરુવારે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી […]

અમદાવાદમાં કોમનવેલ્થ કનેક્ટ ફોરમ: રમતગમત, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે મંથન

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – Commonwealth Connect Forum અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “આયોજિત ‘કોમનવેલ્થ કનેક્ટ ફોરમ’માં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળી ભાવિ કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતે યોજાયેલા કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026 કાર્યક્રમને […]

કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026: AmdavadNXT exhibition કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન […]

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

અમદાવાદમાં હવે જાહેર રસ્તા પર શ્વાનને ખોરાક નાખનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદ, 24 જાન્યુઆરી 2026: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અને નિર્દોષ નાગરિકોને શ્વાન કરડવાના વધતા કિસ્સાઓએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરના જાહેર માર્ગો, સોસાયટીના નાકા […]

રખડતી ગાયોનો પ્રશ્ન ઉકેલવા અમદાવાદ મહાપાલિકાએ શોધી કાઢ્યો સ્માર્ટ ઉપાયઃ જાણો શું છે?

અમદાવાદ મહાનગરપાલિકા માટે પાયલટ પ્રોજેક્ટની તૈયારી:  એજન્સી દ્વારા AI મોડેલ નિર્માણ પર કામ શરૂ ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026: solution to solve the problem of stray cows  અમદાવાદ સહિત રાજ્યમાં ઠેરઠેર રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં હોય એવું લાગે છે. ગાયો ગમે ત્યાં ફરતી હોવાથી તેમને તો નુકસાન છે જ, પરંતુ તેને કારણે અકસ્માતોનું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code