અમદાવાદથી ઓખા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં ટ્રેનોમાં મુસાફરીનો સમય ઘટશે
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ-રાજકોટ અને છેક ઓખા સુધી ઈલેક્ટ્રિક ફિકેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં છેલ્લા તબક્કાનું સુરેન્દ્રનગરથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન સાથેની ટ્રેનો અમદાવાદથી રાજકોટ અને ઓખા સુધી દોડશે. ઈલેક્ટ્રિક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદૂષણ બંધ […]