રાજ્યમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના આશ્રિતોને હજુ સહાય ચુકવાય નથી
અમદાવાદઃ રાજ્ય સરકારના નિયમ મુજબ કોઈપણ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન મૃત્યું પામે તો મૃતકના આશ્રિતને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવતી હોય છે. એવી જ રીતે રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પણ આશ્રિતોને સરકાર દ્વારા ઉચ્ચ સહાય આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2004થી […]