ઓરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે દિલ્હી એઈમ્સના ડોક્ટરો નહી કરી શકે મનમાની- ગેરહાજર ડોક્ટરો પર થશે કાર્યવાહી
દિલ્હી એઈમ્સના ડોક્ટરોની નહી ચાલે મનમાની આરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે ડોક્ટર્સ જો રજા મૂકશે તો કાર્યવાહી થશે મનમાની રજાઓ પર લાગશે રોક દિલ્હીઃ- રાજઘાની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સૌથી નામાંકિત ગણાય છે અહી આવતા દર્દીઓની સંખ્યાઓ વધુ હોય છે જેથી ડોક્ટર્સનું હોવું પણ એટલું જ જરુરી બને છે, જો કે છેલ્લા ઘણા સમયથી આઈમ્સલના ડોક્ટરો […]


