1. Home
  2. Tag "air chief marshal"

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની પ્રથમ વિદેશ યાત્રા,રવિવારે જશે ઇજિપ્ત

એર ચીફ માર્શલની પ્રથમ વિદેશ યાત્રા વીઆર ચૌધરી રવિવારે જશે ઇજિપ્ત બંને દેશો વચ્ચે સંરક્ષણ નિગમ વધારવાનો હેતુ દિલ્હી :એર ચીફ માર્શલ વીઆર ચૌધરી આઈએએફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ઈજિપ્ત જઈ રહ્યા છે. એરફોર્સ ચીફ રવિવારે વહેલી સવારે ઇજિપ્ત જવા રવાના થશે. તેમની મુલાકાત 3-4 દિવસની છે. તેમની મુલાકાતનો […]

એર માર્શલ વિવેક રામ ચૌધરી હશે આગામી વાયુસેના અધ્યક્ષ,RKS ભદૌરિયાની લેશે જગ્યા

એર માર્શલ વી આર ચૌધરી બનશે વાયુસેના અધ્યક્ષ RKS ભદૌરિયાની લેશે જગ્યા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે RKS ભદૌરિયા વી આર ચૌધરી 1 ઓક્ટોબરના રોજ સંભાળશે ચાર્જ દિલ્હી:ભારત સરકારે એર માર્શલ વી આર ચૌધરીને એર સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેઓ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે. વર્તમાન એર ચીફ માર્શલ […]

રફાલને કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર પડશે ભારે : એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા

રફાલને કારણે ચીન-પાકિસ્તાન પર ભારે પડશે ભારત એરસ્ટ્રાઈકની જરૂરત પડવા પર વાયુસેના વધારે તૈયાર નવા એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાની મહત્વની ટીપ્પણી રફાલ યુદ્ધવિમાનની ખરીદી પ્રક્રિયાની ટીમના ચેરમેન રહી ચુકયા છે એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ સોમવારે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. એર ચીફ માર્શલ બનતા જ તેમણે પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code