1. Home
  2. Tag "Air Force Academy"

યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ

હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]

જમીન, સમુદ્ર અને હવામાં સંરક્ષણ સજ્જતા માટે ટેકનોલોજીને આત્મસાત કરવાની ક્ષમતા જરૂરીઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જૂન, 2023) હૈદરાબાદની એરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરી. કેડેટ્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની કારકિર્દી પડકારજનક, લાભદાયી અને અત્યંત સન્માનજનક છે. તેઓએ તેમના પહેલા ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂકેલા મહાન વારસાને આગળ ધપાવવાનો છે. તેમણેએ કહ્યું કે ભારતીય વાયુસેનાનું ખૂબ જ પ્રેરણાદાયી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code