1. Home
  2. Tag "air force"

વેક્સીનના વિતરણ માટે એરફોર્સ સજ્જ, 100 વિમાનનો થશે ઉપયોગ

કોરોના વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ દળે કમર કસી વેક્સીન વિતરણ માટે હવાઇ દળના માલવાહક જહાજો અને 100 વિમાનો તૈયાર ભારતના અંતરિયાળ વિસ્તારોમાં એર લિફ્ટની નોબત આવી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે કોરોનાની વેક્સીન ખૂબ ઝડપથી હવે તૈયાર થવાની છે ત્યારે દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ […]

87th Air Force Day : જે પાયલટોએ બાલાકોટમાં દેખાડયો હતો દમ, આજે હિંડન એરબેઝથી ભર્યો છે હુંકાર

87મા વાયુસેના દિવસની ઉજવણી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ દુનિયાને પોતાની શક્તિ દેખાડી વાયુસેનાએ ભારતીય વાયુસેનાના 87મા વાયુસેના દિવસે હિંડન એરબેઝ પર કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ પરેડની સલામી લીધી છે. આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર અપાચે અને ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ પણ કરતબ દર્શાવ્યા છે. આજે વાયુસેના […]

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

વિંગ કમાન્ડર અંજલિ સિંહે રચ્યો ઈતિહાસ વાયુસેનામાંથી સૈન્ય રાજદ્વારી બનનારા પહેલા મહિલા અધિકારી વિંગ કમાન્ડર અંજલિ સિંહ ભારતીય વાયુસેનાના એવા પહેલા મહિલા અધિકારી બની ગયા છે કે જેઓ વિદેશમાં ભારતીય મિશનમાં એક સૈન્ય રાજદ્વારી તરીકે તેનાત રહેશે. વિંગ કમાન્ડર અંજલિ સિંહને 10મી સપ્ટેમ્બરે રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેચ તરીકે તેનાત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન-ચીનની વાયુસેનાઓનો હુટાનમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ “શાહીન”, ઈન્ડિયન એરફોર્સ સતર્ક

નવી દિલ્હી : કાશ્મીર પર અલગ પડી ચુકેલા પાકિસ્તાને હાલ ચીન સાથે હવાઈ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. ચીનના હોટન શેહરમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસ પર ભારતીય વાયુસેનાની પણ ઝીણવટભરી નજર છે. સોમવારે પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાનની ઢંકાયેલા-છૂપાયેલા શબ્દોમાં કાશ્મીર પર પરમાણુ યુદ્ધની ધમકી પર સતર્ક પણ છે. પાકિસ્તાન આ યુદ્ધાભ્યાસમાં પોતાના જેએફ-17 ફાઈટર જેટ્સ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code