1. Home
  2. ગુજરાતી
  3. વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી
વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

0

વિંગ કમાન્ડર અંજલિ સિંહે રચ્યો ઈતિહાસ

વાયુસેનામાંથી સૈન્ય રાજદ્વારી બનનારા પહેલા મહિલા અધિકારી

વિંગ કમાન્ડર અંજલિ સિંહ ભારતીય વાયુસેનાના એવા પહેલા મહિલા અધિકારી બની ગયા છે કે જેઓ વિદેશમાં ભારતીય મિશનમાં એક સૈન્ય રાજદ્વારી તરીકે તેનાત રહેશે.

વિંગ કમાન્ડર અંજલિ સિંહને 10મી સપ્ટેમ્બરે રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેચ તરીકે તેનાત કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.