વાયુસેનાનો આજે 91મો સ્થાપના દિવસ,100થી વધુ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર કરશે પ્રદર્શન
દિલ્હી: ભારતીય વાયુસેના આજે તેની 91મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ દિવસે પ્રથમ વખત નારી શક્તિની શક્તિ જોવા મળશે જ્યારે મહિલા અધિકારી ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજમાં ભારતીય વાયુસેના ડે પરેડની કમાન સંભાળશે. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સેવાની 91મી વર્ષગાંઠના અવસર પર પ્રથમ વખત ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજના એરફોર્સ સ્ટેશન […]


