વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,ગાઈડલાઈન જારી
દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઘણી સતર્ક છે. રવિવાર થી દિલ્હી-NCRમાં ઉદ્યોગો અને વ્યાપારી વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ સાથે ગેરકાયદે ઈંધણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને આજથી ઔદ્યોગિક ક્ષેત્ર, સ્થાનિક અને પરચુરણ એપ્લિકેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જારી […]


