1. Home
  2. Tag "air service"

ભાવનગરના આંગણે ઉડ્ડયન ક્રાંતિ: 29 માર્ચથી નવી મુંબઈની નિયમિત ફ્લાઈટ શરૂ

ભાવનગર, 28 માર્ચ 2026: ગોહિલવાડના આંગણે હવાઈ સેવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો આગામી 29 માર્ચ, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. ભાવનગર એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી આ ઉડાનને લીલી ઝંડી આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગર એરપોર્ટના ડિરેક્ટર તપન […]

પશ્ચિમ એશિયામાં વિમાની સેવાઓ ખોરવાઈ: 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ

દુબઈ, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના દુબઈ અને અબુ ધાબી સહિત પશ્ચિમ એશિયાના સાત મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ‘ફ્લાઈટરાડાર-૨૪’ ના તાજેતરના આંકડા મુજબ, 1, 2 અને 3 માર્ચના રોજ સૌથી વધુ […]

ભાવનગર-મુંબઈ વચ્ચે માર્ચના અંત સુધીમાં બે વિમાની સેવા શરૂ કરાશે

ભાવનગર, 23 ફેબ્રુઆરી 2026:  ભાવનગરથી મુંબઈ જવા માટે તેમજ મુંબઈથી ભાવનગર આવવા માટેની ફ્લાઈટ ગયા જુન મહિનાથી કોઈ કારણોસર બંધ કરવામાં આવી હતી. પણ સાસંદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજુઆત બાદ હવે માર્ચના અંત સુધીમાં ભાવનગરને મુંબઈ માટે સવારે અને સાંજે એમ બે વિમાની સેવાનો લાભ મળશે. ઇન્ડિગો (Indigo) એરલાઇન્સ દ્વારા સવાર અને સાંજ […]

સોફ્ટવેર અપગ્રેડ માટે એરબસ A320 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ, હવાઈ સેવાને વ્યાપક અસર પડશે

નવી દિલ્હીઃ વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વના સમાચાર છે કે સોફ્ટવેર અપગ્રેડ માટે આ સપ્તાહના અંતે એરબસ A320 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થવાનું છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરમાં હવાઈ મુસાફરી પર અસર પડશે. આ સંભવિત અસુવિધાને ધ્યાનમાં રાખીને, દેશની અગ્રણી એરલાઇન્સ ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે. એર ઇન્ડિયાએ A320 એરક્રાફ્ટમાં સોફ્ટવેર […]

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ પડીઃ હવાઈ ક્ષમતામાં 10 ટકા કાપ મુકાશે

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ થવા જઈ રહી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકાર શુક્રવાર સવારથી 40 મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ સંચાલનમાં 10 ટકાનો કાપ મૂકશે. પરિવહન સચિવ સીન ડફીએ બુધવારે આ જાહેરાત કરી હતી. અમેરિકામાં સરકારી શટડાઉનને 36 દિવસ થઈ ગયા છે. અમેરિકામાં આનાથી લાંબુ શટડાઉન અગાઉ ક્યારેય થયું નહોતું. પરિવહન સચિવે શટડાઉનને […]

કંડલા-દિલ્હી વચ્ચે આગામી તા. 26મી ઓક્ટોબરથી વિમાની સેવા શરૂ થશે

કંડલા એરપોર્ટ પર નાના રનવેને લીધે પડતી મુશ્કેલી, મુંબઈનું બુંકિગ વધુ છતાં 200ની ક્ષમતા ધરાવતા વિમાનો આવી શકતા નથી, દિલ્હીથી ફ્લાઈટ સવારના 7 વાગ્યે ઉપડશે, કંડલાથી સવારે 9:30 વાગ્યે દિલ્હી જવા ઉડાન ભરશે ભૂજઃ દેશમાં સૌથી મોટુ કંડલા પોર્ટ ગણાય છે. અને ગાંધીધામ સહિત કચ્છમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે કંડલા એરપોર્ટથી દિલ્હી જવા […]

ભાવનગરથી મુંબઈ અને દિલ્હી તેમજ પુના માટે વિમાની સેવા શરૂ કરાશે

મુંબઇ અને પુનાની ફ્લાઇટ પુન: ઓક્ટોબર મહિનાથી શરૂ થશે, મુંબઇ માટે સવાર-સાંજની બે ફ્લાઇટ શરૂ થશે, સવારની ફ્લાઇટ વહેલી હશે, હાલમાં ભાવનગરથી માત્ર સુરતની એર કનેક્ટીવીટી છે ભાવનગરઃ શહેરના એરપોર્ટ પરથી મુંબઈ સહિત વિમાની સેવા અગાઉ શરૂ કરવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક પણ મળતો હતો. પણ કોઈ ટેકનિકલ કારણોને લીધે વિમાની સેવા બંધ કરવામાં […]

દિલ્હી એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર સહિત દેશના વિવિધ ભાગોમાં શિયાળાના કારણે ધૂમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિલ્હીનાં એરપોર્ટ વિસ્તારમાં ઘાઢ ધૂમ્મસનાં કારણે એરક્રાફ્ટ ઓપરેશન પણ ખોરવાઈ શકે છે. આ દરમિયાન દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ચાલુ રહે છે ત્યારે […]

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે રેલવે અને હવાઈ સેવાને વ્યાપક અસર

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)એ ગાઢ ધુમ્મસને કારણે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં એરપોર્ટે યાત્રીઓને ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ ઓપરેશનમાં થઈ રહેલી સમસ્યાઓ વિશે પણ જાણકારી આપી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું છે કે CAT III અનુરૂપ ફ્લાઈટ્સથી સજ્જ ન હોય તેવી ફ્લાઈટ્સ વિલંબ અથવા રદ થઈ શકે છે. એડવાઈઝરી આગળ જણાવે છે કે, “જે ફ્લાઈટ્સ […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code