સુરત એરપોર્ટ પરથી 23મી જુલાઈથી વધુ 13 ફ્લાઈટ્સ શરૂ કરાશે
સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. જાહેર પરિવહનની સેવાઓ પણ રાબેતા મુજબ બની રહી છે.ત્યારે પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી એરલાઈન્સ દ્વારા પોતાની ફ્લાઈટનું ઓપરેશન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી 23મી જુલાઈથી સુરત એરપોર્ટથી 15 શહેરોની કનેક્ટીવિટી સાથે રોજની 8 થી 13 ફ્લાઈટનું ઓપરેશન હાથ […]