1. Home
  2. Tag "al queda"

અલકાયદાએ તાલિબાનને વિજયની શુભેચ્છાઓ આપી, કાશ્મીર મુદ્દે પણ આ વાત કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનની હકૂમત બાદ અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા સંદેશામાં ઇસ્લામના દુશ્મનોની ચુંગાલમાંથી કાશ્મીર અને અન્ય તથાકથિત ઇસ્લામિક ભૂમિની મુક્તિનું આહ્વાન કર્યું હતું. અલકાયદાના આ શુભેચ્છા સંદેશે ભારતની ચિંતા વધારી છે. અમેરિકી સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદ તાલિબાને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાને સંપૂર્ણ […]

સ્વતંત્રતાસેનાનીથી લઈને કલેક્ટર રહી ચુક્યા છે અલકાયદાના ઈન્ડિયા ચીફ સનાઉલ હકના પૂર્વજો!

અલકાયદાની ઈન્ડિયા વિંગનો ચીફ હતો સનાઉલ હક સનાઉલ હક યુપીના સંભલના દીપા સરાયનો હતો વતની સનાઉલ હકને અમેરિકી-અફઘાની દળોએ કર્યો છે ઠાર ઉત્તરપ્રદેશના સંભલમાં દીપા સરાય મોહલ્લો ચાર વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે, અહીંનો વતની આતંકવાદી સનાઉલ હક. આતંકવાદી સનાઉલ હકને અમેરિકા અને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ એક સંયુક્ત અભિયાનમાં ગત મહીને ઠાર […]

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોનો તાલિબાન સાથે અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર

અમેરિકા-તાલિબાન વચ્ચે નવ તબક્કાની વાટાઘાટો અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર માઈક પોમ્પિયોએ હસ્તાક્ષર કરવાનો કર્યો ઈન્કાર વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પોતના વિશેષ દૂત દ્વારા તાલિબાનો સાથે કરવામાં આવેલા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો છે, કારણ કે તેમા અલકાયદા વિરુદ્ધ લડાઈ માટે અફઘાનિસ્તાનમાં સેનાની હાજરી અથવા તો પછી કાબુલમાં અમેરિકા સમર્થિત […]

કાશ્મીર પર “ગ્લોબલ ટેરરિઝમ”નો ડોળો, અલકાયદા પ્રમુખ જવાહિરીએ નવા વીડિયોમાં કર્યું વિષવમન

ઈસ્લામિક આતંકી સંગઠન અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકવાદી જવાહિરીએ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને ભારત સરકાર અને સેના પર સતત હુમલા કરવાની ઉશ્કેરણી કરી છે. જવાહિરીએ પાકિસ્તાનને પણ સલાહ આપી છે કે તે કાશ્મીરને ભૂલે નહીં. કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલા વેધક બનાવવા માટે અલકાયદા એક નવા આતંકી જૂથને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code