1. Home
  2. Tag "alert"

ISIની ખેડૂત આંદોલન પર નજર, દિલ્હી પોલીસ એલર્ટ પર, 3 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

દેશમાં ખેડૂત આંદોલનો પર ISIની નજર ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને કરી એલર્ટ દિલ્હી પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત નવી દિલ્હી: દેશમાં છેલ્લા 7 મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના દેખાવો અને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે આ ખેડૂત આંદોલન પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની નજર પડવા લાગી છે. ISIના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી […]

PM મોદીની મોટી બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ જાહેર, નેટ સેવા પણ બંધ કરાય તેવી સંભાવના

આવતીકાલે પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે યોજાશે બેઠક આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર એલર્ટ જારી કર્યું તે ઉપરાંત અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ રખાઇ શકે છે નવી દિલ્હી: આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક થવાની છે ત્યારે આ બેઠક […]

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ […]

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

કોરોના વેક્સિનના નામે થઇ રહી છે ઑનલાઇન છેતરપિંડી આ આઠ વેબપોર્ટલ-એપ્સનો ઉપયોગ ના કરશો આ એપ્સ તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે […]

SBIએ પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધ, કહ્યું, આ રીતે બેંકિંગ ફ્રોડથી બચી શકો છો

SBIએ પોતાના ગ્રાહકોને કર્યા સાવધ બેંકિંગ ફ્રોડથી સાવધ રહેવા આ જાણકારી આપી અહીંયા આપેલી જાણકારીથી તમારા ખાતાને રાખો સુરક્ષિત નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને સાવધ કર્યા છે. ઑનલાઇન બેંકિંગથી ગ્રાહકોને વધુ સવલતો જરૂર પ્રાપ્ત થઇ પરંતુ તેણે ખાતાધારકો માટે કેટલીક મુશ્કેલીઓનું પણ સર્જન કર્યું છે. દેશમાં સતત વધી રહેલી ઑનલાઇન છેતરપિંડીને […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય રાજ્યોની સરહદો ઉપર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દારૂની રેલમછેલ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આની છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી […]

ગુજરાતમાં બર્ડ ફ્લૂને પગલે સરકાર એલર્ટ, સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બ્રડ ફ્લૂએ દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મોત થયા ખળભળાટ મચી ગયો છે. દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. દરમિયાન ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના […]

ચીને સરહદ ઉપર ટેન્ક તૈનાત કરતા ભારત એલર્ટઃ ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડાયાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન દ્વારા ભરતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જેથી ભારતીય સેના વધારે સતર્ક બન્યું છે. તેમજ ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સરહદ ઉપર ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડવામાં આવ્યાં […]

દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, માછીમારોને કરાયા એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાંતિલ ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેથી માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ આગામી 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે હવામાન વિભાગની આગાહી અનુસાર […]

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું – આ ભૂલ ના કરશો બાકી બેંકના ખાતા થઇ જશે ખાલી

દેશમાં સતત વધતા બેન્કિંગ ફ્રોડ વચ્ચે SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ કહ્યું – બેંકને લગતી જાણકારી માટે હંમેશા બેંકની અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો બેંકને લગતી જાણકારી માટે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ ના કરો નવી દિલ્હી: દેશમાં દૈનિક સ્તરે બેન્કિંગ ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે અને હેકર્સ ગ્રાહકોને છેતરીને ફ્રોડનો શિકાર બનાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code