1. Home
  2. Tag "alert"

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર,આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર ભારેથી અતિભારે વરસાદની સંભાવના આ સિઝનનો 74.51 ટકા વરસાદ અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જામેલું રહે છે. કેટલાક જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હતા તો જામનગરમાં વધારે પાણી ભરાઈ જતા હાલત બગડી હતી, પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે. આવામાં […]

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, એલર્ટ જાહેર કરાયું

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઇઝરાયલ દૂતાવાસ બહાર હુમલાની આશંકા નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમાલાની બાતમી મળતા દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે ઇઝરાયલી દૂતાવાસ તેમજ તેની સાથે જોડાયેલા સંગઠનોની સુરક્ષાને વધારી દીધી છે. પોલીસ નવી […]

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ એ મોહમ્મદના આતંકીઓનું ષડયંત્ર

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ PoKમાં હુમલાની રાહ જોઇને બેઠેલા છે આતંકી જૈશ એ મોહમ્મદના આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં નવી દિલ્હી: જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રો અનુસાર જૈશના 5 આતંકીઓ […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 […]

ગમે તેવી પ્લાસ્ટિકની બોટલ, બાઉલ કે ટિફિન બોક્સ વાપરતા ચેતજો, ધ્યાન રાખો આ બાબત

ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ વધ્યો છે. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ પાણીની બોટલ, લંચ બોક્સ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળે છે. જો કે, આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે કે, આ પ્લાસ્કિટનો વપરાશ કેટલુ સુરક્ષિત છે. પ્લાસ્ટીકની વસ્તુઓ નીચે લખેલા નંબરના આધારે તેનો કેટલો અને કેવી રીતે ઉપયોગ […]

બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત

બાળકો પર ન ઉગામો તમારો હાથ બાળક સાથે માર-ઝૂડની થાય છે ખોટી અસર અભ્યાસમાં સામે આવી કેટલીક મોટી વાત દિલ્હી : બાળકો પર થતા અત્યાચાર અથવા કોઈકવાર મા-બાપ દ્વારા થતી માર-ઝૂડની અસર બાળકો પર અતિગંભીર રીતે થતી હોય છે. આ બાબતે લંડન યુનિવર્સિટી કોલેજ દ્વારા એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં કેટલીક મહત્વની વાતો […]

ISIની ખેડૂત આંદોલન પર નજર, દિલ્હી પોલીસ એલર્ટ પર, 3 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

દેશમાં ખેડૂત આંદોલનો પર ISIની નજર ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને કરી એલર્ટ દિલ્હી પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત નવી દિલ્હી: દેશમાં છેલ્લા 7 મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના દેખાવો અને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે આ ખેડૂત આંદોલન પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની નજર પડવા લાગી છે. ISIના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી […]

PM મોદીની મોટી બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ જાહેર, નેટ સેવા પણ બંધ કરાય તેવી સંભાવના

આવતીકાલે પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે યોજાશે બેઠક આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર એલર્ટ જારી કર્યું તે ઉપરાંત અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ રખાઇ શકે છે નવી દિલ્હી: આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક થવાની છે ત્યારે આ બેઠક […]

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code