1. Home
  2. Tag "Alia Bhatt"

આલિયા ભટ્ટની ફિલ્મ જિગરાનું મોશન પોસ્ટર થયું રિલીઝ,આ દિવસે સિનેમાઘરમાં મચાવશે ધૂમ

મુંબઈ:આલિયા ભટ્ટ માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ એક સક્ષમ નિર્માતા પણ બની ગઈ છે. ‘ડાર્લિંગ’ની સફળતા બાદ હવે આલિયા ભટ્ટ વધુ એક દમદાર ફિલ્મ લાવવા જઈ રહી છે, જેની જાહેરાત અભિનેત્રીએ કરી છે. આ વખતે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પણ થિયેટરોમાં ધમાલ મચાવશે. આલિયા ભટ્ટે 25 સપ્ટેમ્બર 2023ના રોજ તેની આગામી ફિલ્મ ‘જિગરા’ની જાહેરાત […]

આલિયા ભટ્ટને મળ્યું મોટું સન્માન, પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ

મુંબઈ:આલિયા ભટ્ટ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી છે.એકથી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયના પરાક્રમ દેખાડનાર આ અભિનેત્રીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.બોલિવૂડમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવ્યા બાદ હવે આલિયા હોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે.પરંતુ તે પહેલા અભિનેત્રી માટે એક મોટા અને સારા સમાચાર છે.હાલમાં જ આલિયા ભટ્ટે વેરાયટીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.આલિયા ભટ્ટ વેરાયટીની 2023ની […]

RRR માટે આલિયા ભટ્ટે હોલીવુડમાં કમાવ્યું નામ, હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશનમાં ‘સ્પોટલાઇટ એવોર્ડ’ જીત્યો

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે ગ્લોબલ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.તેમના લગ્નના ચર્ચાઓથી લઈને નાનકડી પરી રાહાના જન્મ સુધી, લાઈમલાઈટ ક્યારેય આલિયાને છોડતી નથી.હવે ફરી એકવાર અભિનેત્રી લાઈમલાઈટમાં આવી ગઈ છે.વાસ્તવમાં, તેને હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશનમાં સ્પોટલાઇટ એવોર્ડ આપવામાં આવ્યો છે.આલિયાને આ એવોર્ડ એસએસ રાજામૌલીની રેકોર્ડબ્રેક ફિલ્મ RRR માટે મળ્યો છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ […]

આલિયા ભટ્ટ બની માં,દીકરીને આપ્યો જન્મ

મુંબઈ:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ દિવસ તેમના જીવનના સૌથી સુંદર દિવસોમાંનો એક બની ગયો છે.આલિયા-રણબીર પેરેન્ટ્સ બની ગયા છે.આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે.આજે કપૂર પરિવારની ખુશીનું કોઈ સ્થાન નથી.રણબીર પિતા બનીને ઘણો ખુશ છે.આલિયા ભટ્ટએ […]

આજથી શરૂ થશે આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન,જાણો કયા સમયે થશે મહેંદી સેરેમની

આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન આજથી શરુ આલિયાની મહેંદી સેરેમની આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે મહેંદી વિધિ પહેલા સવારે 11 વાગ્યે ગણેશજીની પૂજા કરાશે મુંબઈ:બોલિવૂડના મોસ્ટ અવેઈટેડ વેડિંગ જેની ચાહકોથી લઈને બી-ટાઉન સેલેબ્સ સુધી રાહ જોઈ રહ્યા છે, તે રાહ હવે પૂરી થઈ ગઈ છે.કારણ કે આજથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ […]

આ મહિનામાં થશે રણબીર અને આલિયાના લગ્ન,નજીકના સૂત્રએ આ વાતનો કર્યો ખુલાસો  

 રણબીર અને આલિયા કરશે લગ્ન આ મહિનામાં થઇ શકે છે લગ્ન નજીકના સૂત્રએ આ વાતનો કર્યો ખુલાસો મુંબઈ:બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટના લગ્ન વિશે ફેન્સ ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે.આ જ કારણ છે કે,બંનેના લગ્ન સાથે જોડાયેલા કેટલાક સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહે છે.હવે રણબીર અને આલિયાના ફેન્સ માટે […]

આલિયા ભટ્ટના બર્થડે પર તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પોસ્ટર રિલીઝ – આલિયા જોવા મળી કંઈક જૂદા અવતારમાં

આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પોસ્ટર રિલીઝ આલિયાનો જોવા મળ્યો નવો અવતાર મુંબઈઃ- આલિયા ભટ્ટ બી ટાઉનમાં રણબીર કપૂર સાથેના રિલેશનને લઈને ખૂબ હેડલાઈનમાં બની રહે છે ત્યારે તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ત્યાર બાદ તેની ચર્ચાઓ ચારેબાજૂ થવા લાગી છે,જ્યારે આજે આલિયા ભટ્ટનો જન્મદિવસ છે ત્યારે આ ખાસ દિવસે તેની અપકમિગં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નવું […]

જન્મદિવસ: આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ નહીં પણ આ હતી

આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ 6 વર્ષની ઉંમરે ફિલ્મમાં કર્યું હતું ડેબ્યું પહેલાથી જ ફિલ્મ લાઈનમાં આગળ વધવાનો શોખ મુંબઈ:આલિયા લાલિયા ભટ્ટ કે જેને અત્યારે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, જેની એક્ટિંગને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે તે આલિયાનો આજે જન્મ દિવસ છે. આલિયા ભટ્ટ વિશે લોકો માનતા હશે કે તેની પહેલી ફિલ્મ […]

આલિયા ભટ્ટ હોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર,ગેલ ગેડોટ સાથે કરશે કામ

પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણના કદમ પર ચાલી આલિયા ભટ્ટ આલિયા ભટ્ટ હોલીવુડમાં કરશે ડેબ્યુ હોલીવુડની ફિલ્મમાં ગેલ ગેડોટ સાથે કરશે કામ મુંબઈ:આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને ઘણી ચર્ચામાં છે.તેમની ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે હવે […]

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બની આલિયા ભટ્ટની સૌથી મોટી સોલો ઓપનિંગ ફિલ્મ,’રાઝી’ કરતાં પણ વધુ કમાણી

આલિયા ભટ્ટની સૌથી મોટી સોલો ઓપનિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બની સોલો ઓપનિંગ ફિલ્મ ફિલ્મ ‘રાઝી’ કરતાં પણ વધુ કમાણી કરી મુંબઈ:સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એ આ શુક્રવારે મોટા પડદા પર રિલીઝના પ્રથમ દિવસે બમ્પર કમાણી કરી હતી.આ ફિલ્મે પ્રથમ દિવસે 10.5 કરોડની કમાણી સાથે જોરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code