1. Home
  2. Tag "All Party Meeting"

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

સંસદમાં હંગામા ઉપર લાગશે બ્રેક, સર્વપક્ષીય બેઠકમાં સહમતિ

નવી દિલ્હીઃ મણિપુર હિંસા તથા સંભાલ હિંસા સહિતના મુદ્દા ઉપર ચર્ચાની માંગણી સાથે પાંચેક દિવસથી સંસદમાં વિપક્ષના નેતાઓ હંગામો મચાવી રહ્યાં છે જેના કારણે સંસદની કાર્યવાહી આગળ વધી શકી નથી. આજે પણ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં પોતાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય […]

બાંગ્લાદેશની સ્થિતિને લઈને દિલ્હીમાં સર્વદળીય બેઠક

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં શરૂ થઈ ગઈ છે. આ સર્વપક્ષીય બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને જેપી નડ્ડા હાજર છે. અન્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના […]

મોદી સરકારે 21 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 22મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા 21 જુલાઈએ સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સંસદીય બાબતોના મંત્રાલયે નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે. સર્વપક્ષીય બેઠક 21 જુલાઈ (રવિવાર) ના […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદીએ સર્વદળીય બેઠક બોલાવી, વિદેશ મંત્રાલય પરિસ્થિતિથી કરશે માહિતગાર

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ઉભી થયેલી અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સરકાર વિભન્ન રાજનૈતિક પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે માહિતગાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ કર્યો છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, […]

સર્વદળીય બેઠક: સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સાર્થક ચર્ચા માટે તૈયાર: PM મોદી

PM મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાઇ સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સાર્થક ચર્ચા કરવા માટે તૈયાર: PM મોદી બેઠકમાં 33 દળોના 40થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ બાકી છે ત્યારે પીએમ મોદીએ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી હતી અને તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ અંગે સંસદીય […]

સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા આજે સર્વપક્ષીય બેઠક, પીએમ મોદી પણ રહેશે હાજર

આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે બેઠકમાં પીએમ મોદી રહેશે હાજર સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા યોજાશે દિલ્હી:સંસદના ચોમાસું સત્ર બોલાવવાના એક દિવસ પહેલા રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે.કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાની આશા છે, લોકસભા અધ્યક્ષ […]

PM મોદીની અધ્યક્ષતામાં જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક પૂર્ણ, PM મોદીએ જમ્મૂ કાશ્મીરના વિકાસ પર મૂક્યો ભાર, ગુલાબ નબીએ આ 5 માંગો કરી

પીએમ મોદીની અધ્યક્ષતામાં જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે યોજાયેલી બેઠક પૂર્ણ પીએમ મોદીએ 8 પક્ષોના 14 નેતાઓ સાથે સાડા ત્રણ કલાક બેઠક કરી હતી પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરના વિકાસ અને લોકશાહી પર વિશેષ ભાર મૂક્યો હતો નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે યોજાયેલી હાઇ પ્રોફાઇલ બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. પીએમ મોદીએ 8 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code