બનાસ નદી પરના બ્રિજની મરામતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોએ કર્યો વિરોધ
પાલનપુર, 5 જુલાઈ, 2026 : Allegations of corruption in the repair of the Banas River bridge બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ-ખારા ગામને જોડતા બનાસ નદી પરના બ્રિજની મરામત કરવામાં આવી રહી છે. બ્રિજના મરામતના કાર્યમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. તદઉપરાંત સમયમર્યામાં બ્રિજનું કામ પૂર્ણ કરાયુ નથી. આમ સમયમર્યાદાના ભંગને […]


