મોરબી દુર્ઘટના અંગે ભાજપની સરકારે માફી કેમ માગી નથી, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમનો પ્રહારો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં ગુજરાતની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કેજરિવાલ અને કોંગ્રેસના રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાણામંત્રી પીં. ચિદમ્બરમ ગુજરાતની મુલાકાતે છે, દરમિયાન પી. ચિદમ્બરે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટના […]


