1. Home
  2. Tag "Allocation"

અમદાવાદમાં 70 ટકા ઘરોમાં બે ડસ્ટબિન આપાયા બાદ વધુ 20 કરોડ ગ્રાન્ટની ફાળવણી

અમદાવાદઃ શહેરમાં તમામ રહિશોને ઘરદીઠ બે-બે ડેસ્ટબીન આપવાની યોજના મ્યુનિ.કોર્પોરેશને બનાવી હતી. જેમાં લોકો ભીનો અને સુકો કચરો અલગ રાખીને સફાઈ કામદારને આપી શકે તેવી યોજના અમલમાં મુકવામાં આવી હતી. શહેરમાં 16.50 લાખ ઘરોમાં કચરાના બે ડસ્ટબિન પહોંચાડવા માટે થયેલી કામગીરીમાં હજુ 70 ટકા ઘરોમાં ડસ્ટબિન પહોંચ્યા છે. જ્યારે બાકીના ઘરોમાં ડસ્ટબિન પહોંચે તે માટે […]

ગુજરાતઃ માર્ગોના રિસરફેસીંગ કામ માટે રૂ. 509 કરોડની ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે અનેક માર્ગો ધાવાયાં હતા. હાલની સ્થિતિમાં રાજ્યમાં અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે. ત્યારે માર્ગોની સ્થિતિમાં સુધારો કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. 509 કરોડની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી […]

રાજ્યની આઠ નગર પાલિકાને નાગરિક સુખાકારીના કામો માટે સરકારે 3.50 કરોડની કરી ફાળવણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વેગવંતા બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાંવધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાંઆ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 3.50 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગતઆ આઠ નગરોના કુલ  5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય […]

ગુજરાતઃ વિકાસ માટે વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી

અમદાવાદઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ તાલુકા સેન્ટ્રિક એપ્રોચ અપનાવી વર્ષ 2022-23ના બજેટ હેઠળ તાલુકાઓને ગ્રાન્ટ ફાળવણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સંતુલિત વિકાસ માટે વિકેન્દ્રિત આયોજન હેઠળ વર્ષ 2022-23માં વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર માટે કુલ રૂ. 529 લાખની તથા પ્રોત્સાહક જોગવાઈ […]

ગુજરાતઃ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ઈન્ટરનેટની સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી

અમદાવાદઃ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. વિવિદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે કોમ્પુટર લેબની સુવિધાઓ ઉભી કરાઈ છે. તેમજ ઈન્ટરનેટ સુવિધા પુરી પડવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની 6 હજાર 880 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code