1. Home
  2. Tag "allotment"

વડોદરા ST ડિવિઝનને 101 નવિન બસની ફાળવણી, મંત્રી સંઘવીએ લીલી ઝંડી આપી

વડોદરાઃ પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે વડોદરા એસટી ડિવિઝનને 101 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નવી 101 બસનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં નવી બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં એસ.ટી.નિગમ […]

લોકસભા ચૂંટણી 2024: ભાજપા વર્તમાન સાંસદોની કામગીરીના રિપોર્ટ કાર્ડને ધ્યાનમાં રાખીને ટિકીટની ફાળવણી કરશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાજનીતિ ખૂબ મહત્વની મનાય છે. કેન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ ઉત્તરપ્રદેશથી પસાર થતો હોવાનું રાજકીય આગેવાનો માને છે. જેથી આગામી દિવસોમાં આવનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતી હતી. તેમજ યોગ્ય વ્યૂહરચના ગોઠવવા તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાએ ચૂંટણી પહેલા પોતાના સાંસદોએ કરેલા કામગીરીનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં […]

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]

ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161 ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી

અમદાવાદઃ રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે […]

ભાવનગર શહેરના વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 104 કરોડ ગ્રાન્ટની ફાળવણી

ભાવનગરઃ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 104 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. શહેરના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. […]

શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર માટે રૂપિયા 609 કરોડની ફાળવણી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર વિકાસના કામોને ગતિ આપી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ બની છે. અને શહેરોના વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ 609 […]

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમની ફાળવણીથી વિવાદઃ સંકુલમાં મંદિર નિર્માણની માંગણી

દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં મુસ્લિમ બિરાદરો માટે નમાઝ પઠવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવતા સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. નમાજ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીના સ્પીકરના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં મંદિર બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code