બદામની જેમ અખરોટ પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે
અખરોટ પ્રોટીન, વિટામિન અને ખનિજથી ભરપૂર છે. જ્યારે પલાળેલા અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને પોલીફેનોલ જેવા પોષક તત્વો હોય છે. પોષકતત્વોથી ભરપૂર અખરોટમાં ઓછા પ્રમાણમા ચરબી છે. એટલે આ ડ્રાયફ્રૂટનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને આયુષ્ય વધે છે. આ ડ્રાયફૂટને બદામની જેમ પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. હૃદય રોગું […]