કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો બટાકા-બીટના ગરમ મસાલાથી ભરપુર સ્પાઈસી ગરમા ગરમ વડા
સાહિન મુલતાનીઃ- બીટ આલુ વડા જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હોય છે ઘરની બેઝિક સામગ્રીમાં બનીને રેડી થાય છે હાલ શિયાળો શરુ થઈ ગયો છે,શિયાળાની સાંજે ગરમા ગરમ નાસ્તાો કરવાનું સૌ કોઈને મન થાય છે, આ સાથે જ શિયાળામાં ભરપુર પ્રમાણમાં વિટામીન્સ યુક્ત શાકભાજીઓ પણ આવતા હોય છે જેમાં બીટ પણ આવે છે તો આજે […]