અમરનાથ યાત્રાઃ આ વખતે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરે તેવી શક્યતા
શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે અમરનાથ યાત્રા પર પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વર્તમાન નોંધણીની મદદથી વહીવટીતંત્ર આ વર્ષની અમરનાથ યાત્રાને જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસની સૌથી મોટી યાત્રા બનાવવા માટે 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓને યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં વ્યસ્ત છે. ગયા વર્ષે લગભગ ત્રણ લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન […]