1. Home
  2. Tag "america corona"

અમેરિકામાં બાળકો પર કોરોનાનો કહેરઃ નવજાત બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

અમેરિકામાં બાળકો પર કોરોનાનો કહેર  હવે નવા જન્મેલા બાળકો પણ સંક્રમિત થવાના કેસ વધ્યા   દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી એકવખત કોરોના મહામારી સામે લડત લગી રહ્યું છે ત્યારે દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં બાળકો માટે કોરોનાનો કહેર વધી રહ્યો છે, કારણ કે બાળકો સંક્રમિત થવાના કેસ વધતો જોવા મળી રહ્યા છે.કોરોના હવે કે જે સમગ્ર વિશ્વ […]

અમેરિકામાં કોરોના વકર્યોઃ માત્ર 24 કલાકમાં સાડા 4 લાખથી પણ વધુ કેસ નોંધાયા, જે વિતેલા વર્ષની સરખામણીમાં બમણા કેસ

અમેરિકામાં કોરોનાનો કહેર 24 કલાકમાં નોઁધાયા લાખો કેસ વિતેલા વર્ષની સરખામણીમાં બમણા કેસ નોંધાયા   દિલ્હીઃ- કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ડેટાબેઝ અનુસાર, આ વખતે યુ.એસ.માં સંક્રમણના દૈનિક કેસોએ ગયા શિયાળાની સરખામણીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે અમેરિકામાં રેકોર્ડ 4.88 લાખ લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ […]

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના બેકાબુ – છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયા 1 લાખથી વધુ કેસો

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના બેકાબુ  કેટલાક દિવસોમાં નોંધાયા 1 લાખથી વધુ કેસો છેલ્લા 26 દિવસોમાં એક લાખ નવા કેસો ઉમેરાયા દક્ષિણ કોરિયોમાં લગાવાઈ અનેક પાબંધિઓ સમગ્ર વિષશ્વમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા પણ તેમાં બાકાત નથી રહી છે, અમેરિકામાં કોરોનાનો ગ્રાફ ઊંચો જઈ રહેલો જોવા મળી રહ્યો છે. વધતા જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code