1. Home
  2. Tag "america firing"

અમેરિકામાં વધતુ ગનકલ્ચર , એક પ્રાઈવેટ સ્કુલમાં ફાયરિંગની ઘટના, 6 લોકોનામોત, હુમલાખોર પણ ઠાર મરાયો

અમેરિકાની સ્કુલમાં ગોળીબારની ઘટના 6 લોકોના મોત હુમલાખોર પણ ઠાર દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં દિવસેને દિવસે જાણે ગન કલ્ચર વધી રહ્યું છે અહી આડેધડ ફાયરિંગ કરવાની ઘટનાઓ વધતી જોવા મળે છે આજ શ્રેણીમાં ફરી એક વખત અહી યુ યુએસ શહેર નૈશવિલની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબારની ઘટના બની છે. પ્સરાપ્વાત વિગત પ્રેરમાણે   ગોળીબારમાં […]

અમેરિકાના ઈન્ડિયાનાના ગૈરીમાં ગોળીબારની ઘટના – 3 લોકોના મોત, 6 લોકો ઘાયલ

અમેરિકામાં ગોળી બારની વધતી જતી ઘટનાઓ ઈન્ડિયાનામાં ફરી ગોળીબાર 3 નામોત અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે ત્યારે સતત બીજા દિવસે પણ ગોળીબાર કરવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગેરી, ઇન્ડિયાનામાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. હુમલાખોરોએ દસ લોકોને ગોળી મારી હતી. આ ઘટના બ્લોક […]

અમેરીકામાં ફરી થયો ગોળીબાર – ટેક્સાસમાં ચાલુ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં 5 કિશોરો ઈજાગ્રસ્ત થયા

અમેરિકામાં વઘી રહી  છે ગોળીબારની ઘટનાઓ ફરી એક પાર્ટીમાં ગોળીઓ તલાવામાં આવી 5 બાળકો થયા ઘાયલ દિલ્હી- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં આડેઘડ ફાયરિંગની ઘટનાઓ બનતી જાય છે,જાણે હવે અમેરિકામાં ફાયરિંગ સામાન્ય બાબત બની હોય તેમ જોવા મળી રહ્યું છે.શનિવારે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં એક પાર્ટી દરમિયાન ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં પાંચ કિશોરો ઘાયલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code