1. Home
  2. Tag "AMERICA"

‘અમે વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે તૈયાર છીએ’ – ગાંઘીનગર ખાતે જી 20ની બેઠકમાં અમેરિકી નાણામંત્રીનું નિવેદન

દિલ્હીઃ- અમેરિકી નાણામંત્રી હાલ ભારતની મુલાકાતે જી 20ની બેઠકમાં આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે   અમે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના અમારા પ્રયાસોને બમણા કર્યા છે. ઉલ્લેખનીય છે કે  જી-20ની બેઠક ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યોના નાણા મંત્રીઓ અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સાથે […]

સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

દિલ્હીઃ- અમેરિકા ,કેનેડા સહીત કેટલાક દેશઓમાં ખઆલિસ્તાનીઓ દ્રારા ફેલાવવામાં આવતા આતંકને લઈને ભારત સતત તેની નિંદા કરી રહ્યું છે ત્યારે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકને લઈમે મૂળ ભારતીયોએ વિરોધ દર્શાવ્યો છે. જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન સમુદાયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો શુક્રવારેસાન ફ્રાન્સિસ્કોમાં […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]

અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝટકો – અમેરિકી સંસદમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ જાહેર કરતો ઠરાવ પસાર કરાયો

     દિલ્હીઃ- થોડા સમય પહેલા જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અમેરિકાના સંબંધો ભારત સાથે ખાસ છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી વિદેશ સાથેના હવે ભારતના સંબંધો ખાસની સાથે ગાઢ બન્યા છે ત્યારે હવે અમેરિકાએ  ચીનને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના થોડા સમય બાદ અમેરિકી સંસદની એક […]

અમેરિકાઃ ChatGPT બનાવતી કંપની સામે ખોટી માહિતી પ્રદાન કરવા બદલ તપાસ શરૂ કરાઈ

વોશિંગ્ટનઃ યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) એ ગ્રાહક સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને ખોટી માહિતી પ્રદાન કરવા બદલ ChatGPT વિકસાવનાર કંપની સામે તપાસ શરૂ કરી છે. OpenAI એ ગયા વર્ષે ChatGPT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત મોડલ રજૂ કર્યું હતું. ત્યારથી, આ ચેટબોટ લોકોમાં સતત ચર્ચાનો વિષય છે. જો કે, આ દરમિયાન ChatGPT પર જાહેર […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

એફ 16 ફાઈટર જેટની માંગ અંગે ચર્ચા સ્વડનને નોટો દેશની યાદીમાં સામેલ કરવા વિચારણા નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે F16 ફાઈટર જેટની માંગ અને સ્વિડનને નાટો દેશની યાદીમાં સમાવેશ કરવા મુદ્દે ચર્ચા થઈ છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓ સ્વિડનને જલ્દી જ નાટો […]

ભારત અને અમેરિકા સહિત દરેક સમાજની પોતાની સમસ્યાઓ અને પડકારો છે: કર્ટ કેમ્પબેલે

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો ઘણા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે પરંતુ ભારતમાં માનવાધિકારના મુદ્દે અમેરિકી સરકારને વારંવાર સવાલ કરવામાં આવે છે. હવે અમેરિકી સરકારે આ અંગે જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ તેનાથી ચિંતિત નથી અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધો […]

ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, અમેરિકાના રિપોર્ટ મુજબ 3 જુલાઈ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો

  દિલ્હીઃ- વિશઅવભરમાં ગરમીનો પારો વર્ષેને વર્ષે વધતો જઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં અમેરિકા દ્રારા ગરમીને લઈને એક રિપોર્ટ રજૂ કરાયો છે.જાણકારી પ્રમાણે 3 જુલાઈ વિશઅવભરમાં અત્યારસુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.આબોહવા પરિવર્તનના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગરમીને લઈને સમગ્ર વિશ્વ પરેશાન  છેયુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શને ગરમી અંગેનો અહેવાલ […]

અમેરિકી સમાચાર પત્રમાં ભારતીય અંતરિક્ષના કાર્યક્રમોની કરાઈ પ્રસંશા,કહ્યું ‘ભારત ટૂંક સમયમાં ચીન સાથે કરી શકે છે સ્પર્ધા’

  દિલ્હીઃ- ભારત સતત અવકાશ કેષઅત્રમાં પ્રગતિ કરતો દેશ છે,વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યો છે ત્યારે હવે ભારતના અંતરિક્ષ કાર્યક્મોના વખાણ અમેરિકાના સમાચાર પ્ત્રમાં પણ કરવામાં આવ્યા છે જાણકારી પ્રમાણે અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સએ ભારતના અવકાશ કાર્યક્રમોની પ્રશંસા કરી છે. અમેરિકાનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં સ્પેસ પ્રોગ્રામમાં ચીનને ટક્કર આપી […]

અમેરિકાના ટેક્સાસ શહેરમાં એક સાથે 10 હજાર લોકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો

અમેરિકાનું ટેક્સાસ શહેર ગુરુ પૂર્ણિમાએ ભક્તિમાં બન્યું લીન 10 હજાર લોકોએ એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કર્યા અમેરિકામાં આ પ્રકારની પ્રથમ ઘટના બની  દિલ્હી : ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ દસ હજાર ભક્તોએ એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો હતો. અહેવાલો અનુસાર, આધુનિકતાના પ્રણેતા કહેવાતા પશ્ચિમના સૌથી વિકસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code