1. Home
  2. Tag "AMERICA"

પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે કે જેઓ અમેરિકાની સ્ટેટ વિઝિટ પર ગયા, શું છે સ્ટેટ વિઝિટ અને શું હોય છે તેમાં ખાસ, અહીં જાણો વિગતવાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વર્ષમાં છઠ્ઠી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે. પરંતુ આ વખતે આ પ્રવાસ ખૂબ જ ખાસ છે કારણ કે તે ‘સ્ટેટ વિઝિટ’ પર છે. સ્ટેટ વિઝિટનો અર્થ છે કે જેમનું આમંત્રણ યુએસ પ્રમુખ જો બાઈડેન તરફથી આવ્યું છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની બની જાય છે કારણ કે મોદી […]

પીએમ મોદીએ અમેરિકાથી રાષ્ટ્રને સંબોધન કર્યું,આજે સાંજે 5:30 વાગ્યે UNમાં આયોજિત યોગ સત્રમાં ભાગ લેશે પીએમ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્વના […]

PM મોદી 4 દિવસના યુએસ પ્રવાસ પર રવાના,કહ્યું-આ મુલાકાતથી સંબંધો મજબૂત થશે

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર રાજકીય મુલાકાત માટે દિલ્હીથી રવાના થઈ ચુક્યા છે. તેઓ 20 થી 25 જૂન સુધી યુએસ અને ઇજિપ્તની રાજકીય યાત્રા પર રહેશે. તેઓ ભારતીય સમય અનુસાર આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન […]

અમેરિકામાં પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો.. એક પ્રશંસકની કારની નંબર પ્લેટનો ફોટો વાયરલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ દેશોમાં લોકપ્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. તેમના સ્વાગત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પીએમ મોદીના પ્રવાસને લઈને અમેરિકામાં વસતા ભારતીયોમાં પણ ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. દરમિયાન રાઘવેન્દ્ર […]

પીઅમે મોદીની અમેરિકા યાત્રા પહેલા ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકોને મળી રાહત, બાઈડેન વહિવટ તંત્રએ નિયમોમાં આપી ઢીલ

  દિલ્હીઃ- પીએમ મોદીની અમેરિકાની યાત્રાએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે,હજી પીએમ મોદી અમેરિકા પ્રવાસ પર જવાને થોડા દિવસની વાર છે તે  પહેલા જ પહેલા બાઈડેન પ્રશાસને એક મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમોમાં છૂટછાટ […]

પીએમ મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે,PMO દ્વારા આપવામાં આવી માહિતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂનથી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતે જશે. આ જાણકારી પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવી છે. પીએમ મોદી યુએસ પ્રમુખ જોસેફ બાઈડેન અને ફર્સ્ટ લેડી ડો. જીલ બાઈડેનના આમંત્રણ પર યુએસએની સત્તાવાર સરકારી મુલાકાત લેશે વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં તેઓ 21 […]

ભારતની આ ઈન્ડસ્ટ્રી પર અમેરિકાની નજર,પીએમ મોદી સાથે વાત કરશે બાઈડેન

દિલ્હી :વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન આમને સામને છે, જોકે બંને વચ્ચેના તમામ મુદ્દા તણાવના કારણે છે. પરંતુ બંને દેશો સેમિકન્ડક્ટરને લઈને એકબીજાને પાછળ રાખવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. આ દરમિયાન ભારતને મોટી તક મળી છે. ભારતે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં તેની હાજરીને મજબૂત કરવા પગલાં લીધાં છે. ખરેખર, ભારત અદ્યતન માઇક્રોચિપ અથવા […]

મોદીની મુલાકાત પહેલા ઉત્સાહિત યુએસ સાંસદ,કહ્યું- ભારત પાસે ચીન જેવી ઉત્પાદન ક્ષમતા

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ રાજકીય મુલાકાતને લઈને અમેરિકામાં ઉત્સાહ છે. તેમની મુલાકાત પહેલા અમેરિકાના કેટલાય સાંસદોએ ભારતને ભવિષ્ય માટે ચીન કરતાં વધુ સારો ભાગીદાર ગણાવ્યો હતો. રિપબ્લિકન સાંસદ રિચર્ડ મેકકોર્મકે કહ્યું કે આજે ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે ચીન જેવી ક્ષમતાઓ છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ શીલા જેક્સન લીએ કહ્યું કે પીએમ મોદીની મુલાકાતથી ઘણી […]

‘ભારત અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું’ –   બન્ને દેશઓ વચ્ચે 199 અરબ ડોલરનો થયો વેપાર

ભારત અને અમેરિકા વેપારની દ્રષ્ટીએ સારા ભાગીદાર ભારત અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે ,વિશઅવની મહસત્તા અમેરિકાની વાત કરીએ તો ભારત અને અમેરિકા એક બીજાના સારા મિત્ર તરીકે જોવા મળે છે એટલેું જ નહી વેપારની દ્રષ્ટીએ પણ બન્ને […]

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

યુએસ ભારતસ્પેશ મિશન પર આવશે સાથે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થશે વ્હાઈટ હાઉસે આપ્યું આ મામલે નિવેદન દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code