1. Home
  2. Tag "AMIT CHAVDA"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

રાજ્યના 147 તાલુકામાં GIDC, અનેક એકમોમાં હજારો યુવાનોને મળી રહી છે રોજગારી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમોએ પોતાના યુનિટ સ્થાપયાં છે. જેથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે, આ ઉપરાંત વધુ એકમો રાજ્યમાં આવે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 147 તાલુકાઓમાં આવેલા જીઆઈડીસીમાં વિવિધ એકમો ધમધમી રહ્યાં છે. જ્યારે રાજ્યના લગભગ 104 તાલુકામાં જીઆઈડીસી નથી, અને […]

કોરોના કાળમાં કામગીરી મુદ્દ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના BJP સરકાર ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આવતાવર્ષે ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા આ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવાનો નિર્ણય કર્યો છે. તેમજ મતદારો સુધી પહોંચવા માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના કાળમાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યાં હતા. તેમજ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની વડાપ્રધાન […]

અમિત ચાવડાની અનોખી પહેલઃ MLAની ગ્રાન્ટમાંથી રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ. 10 લાખ ફાળવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતા સંક્રમણને અટકાવવા અને પીડિતોની સેવા માટે સરકારની સાથે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેમડેસિવિર ઈન્જેકશનની અછતને ધ્યાનમાં રાખીને પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનની ખરીદી કરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું ?

અમદાવાદઃ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કરમા પરજય બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. એટલું જ નહીં કોંગ્રેસના સિનિયર નેતાઓ ગણાતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનોના ગઢમાં પણ કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગજવશે ચૂંટણીસભાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેથી હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસે અમદાવાદ સહિત […]

કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશેઃ અમિત ચાવડા

  અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. દરમિયાન ટીકીટ નહીં મળતા નારાજ નેતાઓ અને કાર્યકરોએ પાર્ટી સામે આક્ષેપ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનારા નેતા અને કાર્યકરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code