અમદાવાદમાં AMTS બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર
શહેરના વિજયનગર પાસે બન્યો બનાવ વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતાં SVP હોસ્પિટલ ખસેડાઈ આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ: શહેરના વિજયનગર ચાર રસ્તા પાસે એક વિદ્યાર્થિની ચાલુ એએમટીએસ બસમાંથી ઉતરવા જતા નીચે પડી ગઈ હતી. આ વિદ્યાર્થિની પડી જવાને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ […]