1. Home
  2. Tag "AMTS"

અમદાવાદમાં એએમટીએસ 200 સીએનજી બસ ખરીદીને કોન્ટ્રાક્ટરોને ચલાવવા માટે આપશે

અમદાવાદઃ એએમસી સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ 200 જેટલી સીએનજી બસ ખરીદીને ખાનગી કોન્ટ્રાકટરોને ચલાવલા માટે આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસની તમામ 800થી વધુ બસો હવે કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલે છે. એક પણ બસ કોર્પોરેશનની નથી. તમામ બસોનું સંચાલન કોન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, […]

અમદાવાદના ચાંદખેડા, વટવા, ઘોડાસર વિસ્તાર માટે AMTSએ નવા રૂટ્સ શરૂ કર્યા

અમદાવાદઃ  શહેરમાં ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં એએમટીએસ દ્વારા ત્રણ નવા રૂટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારના રહિશોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના નવા રૂટ્સની સુવિધા પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસના ભાડામાં 1 જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારા બાદ એએમટીએસ  દ્વારા ત્રણ રૂટની શરૂઆત […]

અમદાવાદમાં AMTS, BRTSમાં ભાડા વધારો, શહેરમાં હવે મુંબઈની જેમ ડબલ ડેકર લાલબસ પણ શરૂ કરાશે

અમદાવાદ: શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.એ એએમટીએસ અને બીઆરટીએસમાં ભાડા વધારાનો નિર્ણય લીધો છે. આગામી 1લી જુલાઈથી શહેરીજનોએ વધુ ભાડુ ચુકવવું પડશે. મોંઘવારીનો સામનો કરી રહેલા શહેરીજનોને AMTS અને BRTSની મુસાફરી કરવા માટે ખિસ્સું વધારે ગરમ કરવું પડશે. સાથે જ એએમટીએસ દ્વારા ડબલ ડેકર લાલબસ શરૂ કરાનો નિર્ણય પણ લેવામાં આવ્યો […]

AMTS બસનું ખાનગીકરણ,આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બસ કોર્પોરેશનની

ગાંધીનગર : અમદાવાદમાં એએમટીએસ બસોના ખાનગીકરણને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા સરકારને નિશાન સાધવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી અલગ અલગ એજન્સીઓ હાલ 700થી 800 બસો ચલાવી રહી છે. કોર્પોરેશનના બજેટમાં જે નવી બસો આવવાની છે તે પણ કોન્ટ્રાક્ટર મારફતે ચલાવવામાં આવશે. ફક્ત એક કે બે બસ […]

અમદાવાદમાં AMTSના કોન્ટ્રાકટરોને ઘી-કેળાં, 3 વર્ષમાં આવક કરતા બેગણી ચૂકવણી કરાયાનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ને કોન્ટ્રાકટરોના હવાલે કરી દેવામાં આવતા એએમટીએસ વધુ ખોટના ખાડામાં ઉતરી રહી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસ છેલ્લા કેટલાય વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને અત્યારે રૂ. 3,870 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. AMTS સંસ્થા દ્વારા ખાનગી બસ ઓપરેટર કોન્ટ્રાક્ટરોને બસની આવકની બેથી ત્રણ ગણી કરોડો […]

અમદાવાદ: ગરમીમાં BRTS બસ સ્ટેન્ડ અને AMTS ડેપો ઉપર ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરાશે

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની કાઝળાઝ ગરમી અને હિટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એએમટીએસના ડેપો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા કરવા માટે મનપા સત્તાવાળાઓએ […]

અમદાવાદમાં AMTS ખાનગી કોન્ટ્રાકટરોના હવાલે કરાયા બાદ અકસ્માતના બનાવોમાં વધારો

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શહેરી પરિવહન સેવા એએમટીએસ વર્ષે-દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. છતાં સત્તાધિશોએ શહેરી બસસેવા ખાનગી કોન્ટ્રાક્ટરોના હવાલે કરી દીધી છે. બસ કોન્ટ્રાક્ટરોના ડ્રાઈવરો સૌથી વધુ અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા 6 વર્ષમાં AMTS બસ દ્વારા 1500થી વધુ અકસ્માત કરવામાં આવ્યા છે. દર વર્ષે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે […]

અમદાવાદના SP રિંગ રોડ પર AMTSનો પ્રથમ રૂટ્સ અસલાલી- ઝૂંડાલ સર્કલનો આજથી શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરી વિસ્તારનો વ્યાપ પણ વધ્યો છે. રહેણાક માટેના મકાનો શહેરના સીમાડા સુધી બની ગયા છે. શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની પુરતી સુવિધા મળી રહે તે માટે એએમટીએસ બસના નવા રૂટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એસપી રિંગ રોડ પર અસલાલીથી ઝૂંડાલ સર્કલ સુધીનો નવો રૂટ્સ આજથી શરૂ કરવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદમાં AMTS દ્વારા ડેકોરેટિવ બસ શેલ્ટર્સ ઊભા કરવા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહનની મુખ્ય સેવા ગણાતી એએમટીએસ વર્ષોથી ખોટ કરી રહી છે. અને ખોટને સરભર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન પાસેથી લોન લેવાની ફરજ પડે છે. એએમટીએસની તમામ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવી રહી હોવા છતાં ખોટમાં વધારો થઈ રહ્યો છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS જે કરોડો રૂપિયાના દેવાથી ચાલી રહી છે. ત્યારે શહેરમાં […]

અમદાવાદઃ AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ

અમદાવાદઃ ભાઈ—બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં ફરી શકશે. આ અંગે AMTSના ચેરમેનએ જણાવ્યુ હતુ ,કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code